gu_tn_old/1co/10/29.md

3.1 KiB

the conscience of the other man, I mean, and not yours

કેટલાક અનુવાદોમાં આ શબ્દોની સાથે, આ કલમની અગાઉના શબ્દોની સાથે, કૌંસમાં મુકે છે, કારણ કે 1) અહીં ""તમારું"" નું સ્વરૂપ એકવચન છે, પાઉલ આ વાક્યની પહેલાં અને પછી તરત જ બહુવચનનો ઉપયોગ કરે છે, અને 2) શબ્દો ""શા માટે મારી સ્વતંત્રતાનો નિર્ણય બીજાના મત અનુસાર થવો જોઈએ?"" આ કલમમાં ""અંતઃકરણના પ્રશ્નો પૂછ્યા વિના તમારી સમક્ષ જે કંઇપણ મૂકવામાં આવ્યું છે તે વિનાસંકોચ ખાઓ,"" (1 કરિંથીઓનો પત્ર 10:2:27) કે બીજા વ્યક્તિના અંતઃકારણ” ને બદલે નહિ એ બાબત દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

and not yours

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમારું"" શબ્દ એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

For why ... conscience?

આ પ્રશ્નના શક્ય અર્થો આ પ્રમાણે છે, આગળની કલમોમાંના પ્રશ્નની સાથે, 1) ""માટે"" શબ્દનો ઉલ્લેખ 1 કરિંથીઓનો પત્ર 10: 27 નો છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે અંતઃકરણના પ્રશ્નો પૂછવા નથી, તેથી શા માટે ... અંતઃકરણ?"" અથવા 2) કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા હતા તે પાઉલ ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશે કે, 'શા માટે ... અંતઃકરણ?'

why should my freedom be judged by another's conscience?

ઉપદેશક ઇચ્છે છે કે સાંભળનાર તેના મનમાં પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમને જણાવ્યા વિના કોઈ જાણી શકે નહિ કે હું ખોટું કરી રહ્યો છું કારણ કે તે વ્યક્તિના સાચા અને ખોટા વિચારો એ મારા વિચારોથી તદ્દન ભિન્ન છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)