gu_tn_old/1co/10/23.md

16 lines
1.8 KiB
Markdown

# Connecting Statement:
પાઉલે તેમને ફરીથી સ્વતંત્રના નિયમને અને બીજાના લાભ માટે સઘળું કરવાનું યાદ કરાવે છે.
# Everything is lawful
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ જવાબ આપે છે કે કેટલાક કરિંથીઓ શું વિચારી શકે છે, ""કેટલાક કહે છે, 'હું કંઈપણ કરી શકું છું"" ""અથવા 2) પાઉલ ખરેખર તે કહે છે જે તે સાચું માને છે,"" ઈશ્વર મને કંઈપણ કરવા પરવાનગી આપે છે."" આ [1 કરિંથીનો પત્ર 6:12](../06/12.md) ની જેમ અનુવાદિત થવું જોઈએ.
# not everything is beneficial
કેટલીક વસ્તુઓ લાભકારક નથી
# not everything builds people up
લોકોની ઉન્નતિ કરવી એ તેમના પરિપક્વતા અને તેમના વિશ્વાસમાં મજબૂત બનવા મદદને રજૂ કરે છે. તમે [1 કરિંથીઓનો પત્ર 8:1](../08/01.md) માં ""ઉન્નતિ કરવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વસ્તુ લોકોને મજબૂત કરતી નથી"" અથવા ""કેટલીક વસ્તુઓ લોકોને મજબૂત કરતી નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])