gu_tn_old/1co/10/22.md

935 B

Or do we provoke the Lord to jealousy?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં આ પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારા કહ્યા પહેલા જાણવું જોઈએ કે આપણે પ્રભુને ચીડવવા નહિ.

provoke

ક્રોધ અથવા ચીડવવું

Are we stronger than he is?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં આ પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારા કહ્યા વગર જાણવું જોઈએ કે તમે ઈશ્વર કરતાં સામર્થ્યવાન નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)