gu_tn_old/1co/10/21.md

863 B

You cannot drink the cup of the Lord and the cup of demons

પાઉલ દુષ્ટાત્માના પ્યાલામાંથી પીતા વ્યક્તિની વાત કરે છે જે સાબિતી માટે તે વ્યક્તિ દુષ્ટાત્માના મિત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે ઈશ્વર અને શેતાન બંને સાથે મિત્રતા રાખવી અશક્ય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

You cannot have fellowship at the table of the Lord and the table of demons

તમારા માટે પ્રભુના લોકો સાથે અને શેતાન સાથે એક બનવું ખરેખર અશક્ય છે