gu_tn_old/1co/10/19.md

1.7 KiB

What am I saying then?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે જેથી તે તેમને નવી માહિતી આપી શકે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે કહું છું તેની સમીક્ષા કરવા દો."" અથવા ""મારો કહેવાનો અર્થ આ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

That an idol is anything?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં પ્રશ્નનો જવાબ આપે જેથી તેણે તેઓને કહેવું ન પડે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે હું એવું નથી કહેતો કે મૂર્તિ ખરેખર કંઈક છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

Or that food sacrificed to an idol is anything?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં પ્રશ્નનો જવાબ આપે જેથી તેણે તેઓને કહેવું ન પડે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે હું એમ નથી કહેતો કે મૂર્તિને ધરેલ નૈવેદ મહત્વપૂર્ણ નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])