gu_tn_old/1co/10/18.md

545 B

Are not those who eat the sacrifices participants in the altar?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે જેથી તે તેમને નવી માહિતી આપી શકે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ વેદી સમક્ષ અર્પણ કરેલી બાબતો ખાય છે અને સહભાગી થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)