gu_tn_old/1co/10/16.md

1.7 KiB

The cup of blessing

પાઉલ ઈશ્વરના આશીર્વાદની વાત કરે છે જાણે કે તે પ્રભુભોજનના સંસ્કારમાં વપરાતો દ્રાક્ષારસનો પ્યાલો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

that we bless

જેના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ

is it not a sharing in the blood of Christ?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે, કે આપણે જે સંગતરૂપી પ્યાલો વહેંચીએ છીએ તે ખ્રિસ્તના રક્તમાં વહેંચાયેલ આપણને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે ખ્રિસ્તના રક્તની સંગતરૂપ છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

The bread that we break, is it not a sharing in the body of Christ?

પાઉલ કરિંથીઓને તેઓ જે અગાઉથી જાણે છે તે યાદ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આપણે રોટલી ભાંગીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a sharing in

સંગતરૂપ થવું અથવા ""બીજા લોકો સાથે સમાન રીતે સંગતરૂપ થવું