gu_tn_old/1co/10/13.md

1.0 KiB

No temptation has overtaken you that is not common to all humanity

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરીક્ષણો જે તમારી પર હાવી થાય છે તે એ જ પરીક્ષણો છે જેનો અનુભવ બધા લોકો કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

He will not let you be tempted beyond your ability

તે ફક્ત તમને એવી રીતે લલચાવી દેશે કે તમે તેનો સામનો કરવા માટે સક્ષમ હો

will not let you be tempted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને પણ તમને પરીક્ષણમાં નાંખવાની મંજૂરી નહિ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)