gu_tn_old/1co/10/04.md

1.0 KiB

drank the same spiritual drink ... spiritual rock

ઈશ્વરે અલૌકિક રીતે ખડકમાંથી જે પાણી કાઢ્યું તે જ પાણી પીધું ... અલૌકિક ખડક

that rock was Christ

ખડક"" એક શાબ્દિક, ભૌતિક ખડક હતો, તેથી આનું શાબ્દિક અનુવાદ કરવું શ્રેષ્ઠ રહેશે. જો તમારી ભાષા એમ ન કહી શકે કે ખડક એ એક વ્યક્તિનું નામ હતું, તો ખડક દ્વારા કામ કરનાર ખ્રિસ્તના સામર્થ્ય માટે ""ખડક"" શબ્દને ઉપનામ તરીકે ગણવું. વૈકલ્પિક અનુવાદ: ""તે ખ્રિસ્ત હતા જેમણે આ ખડક દ્વારા કાર્ય કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)