gu_tn_old/1co/10/01.md

1.2 KiB

Connecting Statement:

પાઉલે તેઓને તેમના પ્રાચીન યહૂદી પિતાઓની અનૈતિકતા અને મૂર્તિપૂજા સાથેના અનુભવોના ઉદાહરણની યાદ અપાવે છે.

our fathers

જ્યારે મિસરના સૈન્યએ ઇઝરાએલ પ્રજાનો પીછો કર્યો ત્યારે તેઓ લાલ સમુદ્રમાંથી ભાગી ગયા તે નિર્ગમનના પુસ્તકના મૂસાના સમયનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. ""આપણો"" શબ્દ પોતાનો અને કરિંથીઓનો ઉલ્લેખ કરે છે અને તે સમાવિષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

passed through the sea

આ સમુદ્ર લાલ સમુદ્ર અને વિશાળ સમુદ્ર એમ બે નામથી ઓળખાય છે.

passed through

દ્વારા પસાર અથવા ""દ્વારા પ્રવાસ