gu_tn_old/1co/09/27.md

785 B

I myself may not be disqualified

આ નિષ્ક્રિય વાક્યને સક્રિય સ્વરૂપમાં ફરીથી રજૂ કરી શકાય છે. કોઈ દોડ અથવા સ્પર્ધાના ન્યાયાધીશ એ ઈશ્વર માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશ મને અયોગ્ય ઠેરવશે નહિ"" અથવા ""ઈશ્વર મને કહેશે નહિ કે હું નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])