gu_tn_old/1co/09/26.md

915 B

I do not run without purpose or box by beating the air

અહીં ""દોડનાર"" અને ""મુક્કાબાજી"" એ ખ્રિસ્તી જીવન જીવવા અને ઈશ્વરની સેવા કરવા બંને માટેના રૂપક છે. તેને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કેમ દોડું છું તે હું ખૂબ જ સારી રીતે જાણું છું, અને જ્યારે હું મુક્કાબાજી કરું છું ત્યારે હું શું કરી રહ્યો છું તે મને ખબર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])