gu_tn_old/1co/09/25.md

630 B

a wreath that is perishable ... one that is imperishable

માળા એ પાંદડાના સમૂહ છે જેને એકબીજા સાથે વણી લેવાયેલ છે. રમતો અને હરીફાઈ જીતેલા રમતવીરોને ઇનામ તરીકે માળા આપવામાં આવી હતી. પાઉલ અનંતજીવનની વાત કરે છે જાણે કે તે કોઈ માળા છે જે ક્યારેય સૂકાઈ જતી નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)