gu_tn_old/1co/09/14.md

863 B

get their living from the gospel

અહીં ""સુવાર્તા"" શબ્દો એક ઉપનામ છે 1) જે લોકોને તેઓ સુવાર્તા કહે છે, ""તેઓ પોતાનો ખોરાક અને અન્ય વસ્તુઓ જેમને તેઓ સુવાર્તા શીખવે છે તેઓ તરફથી પ્રાપ્ત કરે છે,"" અથવા 2) સુવાર્તા કહેવાના કામ કરવાનું પરિણામ, ""તેમનો ખોરાક અને તેમને જરૂરી અન્ય વસ્તુઓ પ્રાપ્ત કરશે કારણ કે તેઓ સુવાર્તા જણાવવાનું કામ કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)