gu_tn_old/1co/09/12.md

1.6 KiB

If others exercised ... you, do we not have even more?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. અહીં ""અમે"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય લોકોએ એ કર્યું ... તમે, તેથી હું તમને કહું તે વિના તમે જાણો કે અમને આ કરતાં પણ વધુ અધિકાર છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

If others exercised this right

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે કે બીજાઓએ અધિકારનો ઉપયોગ કર્યો. ""અન્ય લોકોએ આ અધિકારનો ઉપયોગ કર્યો હોવાથી

others

સુવાર્તા માટેના અન્ય કાર્યકરો

this right

જેઓએ કરિંથના વિશ્વાસીઓને સુવાર્તા કહી તેઓનો દૈનિક ખર્ચ પૂરો પાડવો એ કરિંથના વિશ્વાસીઓનો હક્ક છે

be a hindrance to

પર બોજ મૂકવો અથવા ""નો ફેલાવો થતો અટકાવવો