gu_tn_old/1co/09/10.md

632 B

Is he not speaking about us?

પાઉલ જે નિવેદન આપી રહ્યા છે તેના પર ભાર મૂકવા માટે એક પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બદલે, ઈશ્વર ચોક્કસપણે આપણા વિશે બોલતા હતા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

about us

અહીં ""અમને"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)