gu_tn_old/1co/09/04.md

773 B

Do we not have the right to eat and drink?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણને મંડળીઓ પાસેથી ખોરાક અને પાણી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we

અહીં ""અમે"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)