gu_tn_old/1co/09/02.md

581 B

you are the proof of my apostleship in the Lord

કંઈક સાબિત કરવા માટે જરૂરી પુરાવા એ સાબિતી માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે પુરાવો છો જેનો ઉપયોગ હું સાબિત કરવા માટે કરી શકું છું કે પ્રભુએ મને પ્રેરિત તરીકે પસંદ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)