gu_tn_old/1co/07/39.md

971 B

A woman is bound to her husband

અહીં ""બંધાયેલું"" એ લોકો વચ્ચેના ગાઢ સંબંધો માટેનું એક રૂપક છે જેમાં તેઓ એકબીજાને લાગણીશીલ, આત્મિક અને શારીરિક રીતે ટેકો આપે છે. અહીં તેનો અર્થ લગ્નનું જોડાણ છે. વૈકલ્પિક અનુવાદ: ""એક સ્ત્રી તેના પતિ સાથે લગ્ન કરે છે"" અથવા ""સ્ત્રી તેના પતિ સાથે એક થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for as long as he lives

મરણ પામે ત્યાં સુધી

whomever she wishes

તે ઇચ્છે તે કોઈપણ

in the Lord

જો નવો પતિ વિશ્વાસુ છે