gu_tn_old/1co/07/37.md

690 B

But if he is standing firm in his heart

અહીં ""દ્રઢ ઉભા રહેવું"" એ નિશ્ચિતતા સાથે કંઈક નક્કી કરવા માટેનું એક રૂપક છે. અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા વિચારો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો તેણે દ્રઢતાથી પોતાના મનમાં નિર્ણય લીધો હોય"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])