gu_tn_old/1co/07/20.md

656 B

General Information:

અહીં ""અમને"" અને ""અમે"" શબ્દો બધા ખ્રિસ્તીઓનો અને પાઉલના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

remain in the calling

અહીં ""તેડું"" એ કાર્ય અથવા સામાજિક સ્થિતિનો ઉલ્લેખ કરે છે જેમાં તમે સામેલ હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેમ કરો છો તેમ કાર્ય કરો અને રહો