gu_tn_old/1co/07/16.md

1.5 KiB

do you know, woman ... you will save your husband ... do you know, man ... you will save your wife

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમે"" અને ""તમારા"" ના બધા ઉદાહરણો એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

how do you know, woman, whether you will save your husband?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ સ્ત્રીઓને તે શું કહે છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા અવિશ્વાસી પતિને બચાવશો કે નહિ તે તમે જાણતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

how do you know, man, whether you will save your wife?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ પુરુષોને તે શું કહે છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી અવિશ્વાસી પત્નીને બચાવશો કે નહિ તે તમે જાણતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)