gu_tn_old/1co/07/15.md

1.1 KiB

In such cases, the brother or sister is not bound to their vows

અહીં ""ભાઈ"" અને ""બહેન"" એ ખ્રિસ્તી પતિ અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે. અહીં ""તેમની પ્રતિજ્ઞાઓ માટે બંધાયેલા નથી"" એ એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિએ જે કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે કરવા માટે તેઓ ફરજિયાત નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આવા કિસ્સાઓમાં, ઈશ્વર ઇચ્છતા નથી કે વિશ્વાસપૂર્ણ જીવનસાથીને લગ્નની પ્રતિજ્ઞાનું પાલન કરવાનું ચાલુ રાખવાની જરૂર નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])