gu_tn_old/1co/07/11.md

799 B

be reconciled to her husband

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ તેના પતિ મેળાપ કરી અને તેની પાસે પાછા ફરવું જોઈએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

should not divorce

પાઉલના વાચકોને જાણતા હતા કે છૂટાછેડા અને સામાન્ય રીતે અલગ થવા વચ્ચે કોઈ ફરક નહોતો. બેમાંથી કંઈપણ કરવું એટલે કે લગ્નનો અંત. વૈકલ્પિક અનુવાદ: “અલગ ન થવું જોઈએ