gu_tn_old/1co/07/05.md

1.1 KiB

Do not deprive each other

વંચિત કરવું"" શબ્દનો અર્થ એ છે કોઈની પાસેથી એવી બાબત દૂર રાખવી કે જે તે વ્યક્તિને પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ""તમારા જીવનસાથી સાથે વૈવાહિક સંબંધ બાંધવાનો ઇનકાર ન કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

so that you may devote yourselves to prayer

જુદા પડો તો માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને માટે જ

devote yourselves

પોતાની જાતનું સ્વાર્પણ કરો

come together again

ફરીથી સાથે સૂઈ જાઓ

because of your lack of self-control

કારણ કે કેટલાક દિવસ પછી, તમારી જાતીય ઇચ્છાઓને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બનશે