gu_tn_old/1co/07/03.md

726 B

sexual rights

પતિઓ અને પત્નીઓ બંનેને તેમના જીવનસાથી સાથે નિયમિત સૂવાની ફરજ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

likewise the wife to her husband

આપવું જોઈએ"" અને ""જાતીય અધિકારો"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેવી જ રીતે પત્નીએ તેના પતિને તેના જાતીય અધિકારો આપવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)