gu_tn_old/1co/07/01.md

2.4 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને લગ્ન વિશે કેટલીક વિશિષ્ટ સૂચનાઓ આપે છે.

Now

પાઉલ તેના શિક્ષણમાં એક નવો વિષય રજૂ કરી રહ્યો છે.

the issues you wrote about

કરિંથીઓએ અમુક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પાઉલને પત્ર લખ્યો હતો.

It is good for a man not to touch a woman.

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ કરિંથીઓએ જે લખ્યું હતું તેને ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે લખ્યું, 'શું માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તે સારું છે.'"" અથવા 2) પાઉલ જે તે ખરેખર વિચારે છે તે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારો જવાબ એ છે કે હા, માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો તે સારું છે.

It is good

તે ખૂબ મદદરૂપ છે

for a man

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""એક પુરુષ"" એ પરણિત પુરુષનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પતિ"" અથવા 2) ""પુરુષ"" એ કોઈપણ પુરુષનો ઉલ્લેખ કરે છે.

not to touch a woman

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સ્ત્રીનો સ્પર્શ કરવો"" એ જાતીય સંબંધો માટેની સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની પત્ની સાથે થોડા સમય માટે જાતીય સંબંધ ન રાખવો"" અથવા 2) ""સ્ત્રીને સ્પર્શ"" એ લગ્ન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""લગ્ન કરવા નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])