745 B
745 B
Christ crucified
ખ્રિસ્ત વિશે, જે વધસ્તંભ પર મરણ પામ્યા (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
a stumbling block
જેમ કોઈ વ્યક્તિ રસ્તા પરના પથ્થરથી ઠોકર ખાય છે, તેમ ખ્રિસ્તના ક્રૂસારોહણ દ્વારા તારણનો સંદેશ યહૂદીઓને ઈસુમાં પર વિશ્વાસ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્વીકાર્ય નથી"" અથવા ""ખૂબ જ અપમાનજનક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)