1.6 KiB
1.6 KiB
Where is the wise person? Where is the scholar? Where is the debater of this world?
પાઉલ ભારપૂર્વક જણાવે છે કે ખરેખર જ્ઞાની લોકો ક્યાંય જોવા મળતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""સુવાર્તાના જ્ઞાનની તુલનામાં, કોઈ જ્ઞાની નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ વાદવિવાદ કરનાર નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)
the scholar
કોઈ વ્યક્તિ કે જે વધુ અભ્યાસી હોય તે વ્યક્તિ તરીકે માન્યતા છે
the debater
એક વ્યક્તિ કે જે જાણતી હોય તે અંગે દલીલ કરવામાં અથવા જે આવા પ્રકારની દલીલો કરવામાં કુશળ હોય
Has not God turned the wisdom of the world into foolishness?
ઈશ્વરે આ જગતના જ્ઞાનીઓ માટે જે કર્યું છે તેના પર ભાર મૂકવા પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દર્શાવ્યું છે કે દરેક વસ્તુ તેઓ જેને જ્ઞાન કહે છે તે ખરેખર મૂર્ખતા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)