gu_tn_old/1co/03/08.md

12 lines
776 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# he who plants and he who waters are one
પાઉલ લોકોને સુવાર્તા કહેવાની છે અને જેઓએ તેનો વિશ્વાસ કર્યો છે તેઓને શિક્ષણ આપવાની વાત કરે છે જાણે કે તેઓ છોડને રોપતા હોય અને પાણી પાતા હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# are one
શક્ય અર્થો આ પ્રમાણે ""એક"" છે 1) ""હેતુમાં એક થવું"" અથવા 2) ""મહત્વમાં સમાન.
# wages
કામદાર તેના કામના બદલામાં જે રકમ મેળવે છે