# he who plants and he who waters are one પાઉલ લોકોને સુવાર્તા કહેવાની છે અને જેઓએ તેનો વિશ્વાસ કર્યો છે તેઓને શિક્ષણ આપવાની વાત કરે છે જાણે કે તેઓ છોડને રોપતા હોય અને પાણી પાતા હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # are one શક્ય અર્થો આ પ્રમાણે ""એક"" છે 1) ""હેતુમાં એક થવું"" અથવા 2) ""મહત્વમાં સમાન. # wages કામદાર તેના કામના બદલામાં જે રકમ મેળવે છે