12 lines
910 B
Markdown
12 lines
910 B
Markdown
|
# the children of the flesh are not
|
||
|
|
||
|
અહીં ""દેહના સંતાનો"" એક રૂપક છે જે ઇબ્રાહિમના શારીરિક વંશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમના સર્વ વંશજો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
||
|
|
||
|
# children of God
|
||
|
|
||
|
આ એક રૂપક છે જે આત્મિક વંશના એવા લોકોનો ઉલ્લેખ કરે છે, જેમને ઈસુમાં વિશ્વાસ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# children of the promise
|
||
|
|
||
|
આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા વચનોનો વારસો મેળવશે.
|