# the children of the flesh are not અહીં ""દેહના સંતાનો"" એક રૂપક છે જે ઇબ્રાહિમના શારીરિક વંશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમના સર્વ વંશજો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # children of God આ એક રૂપક છે જે આત્મિક વંશના એવા લોકોનો ઉલ્લેખ કરે છે, જેમને ઈસુમાં વિશ્વાસ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # children of the promise આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા વચનોનો વારસો મેળવશે.