gu_tn_old/luk/15/07.md

16 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# even so
તે જ રીતે અથવા ""ઘેટાંપાળક અને તેના મિત્રો અને પડોશીઓ આનંદ કરશે
# there will be joy in heaven
સ્વર્ગમાં દરેક જણ આનંદ કરશે
# ninety-nine righteous people who have no need of repentance
ઈસુએ કટાક્ષનો ઉપયોગ કરીને કહે છે કે ફરોશીઓ એમ વિચારીને ખોટા છે કે તેઓએ પસ્તાવો કરવાની જરૂર નથી. આ વિચારને વ્યક્ત કરવાની તમારી ભાષામાં અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જેવા નવ્વાણુ વ્યક્તિઓ, જેમને લાગે છે કે તેઓ ન્યાયી છે અને પસ્તાવો કરવાની જરૂર નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# ninety-nine
99 (જુઓ: [[rc://*/ta/man/translate/translate-numbers]])