# even so તે જ રીતે અથવા ""ઘેટાંપાળક અને તેના મિત્રો અને પડોશીઓ આનંદ કરશે # there will be joy in heaven સ્વર્ગમાં દરેક જણ આનંદ કરશે # ninety-nine righteous people who have no need of repentance ઈસુએ કટાક્ષનો ઉપયોગ કરીને કહે છે કે ફરોશીઓ એમ વિચારીને ખોટા છે કે તેઓએ પસ્તાવો કરવાની જરૂર નથી. આ વિચારને વ્યક્ત કરવાની તમારી ભાષામાં અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જેવા નવ્વાણુ વ્યક્તિઓ, જેમને લાગે છે કે તેઓ ન્યાયી છે અને પસ્તાવો કરવાની જરૂર નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # ninety-nine 99 (જુઓ: [[rc://*/ta/man/translate/translate-numbers]])