gu_tn_old/act/15/15.md

20 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે જે વચનો મારફતે પ્રબોધકો સાથે વાત કરે છે.
# Connecting Statement:
યાકૂબ જૂના કરારમાંથી પ્રબોધક આમોસને ટાંકે છે.
# The words of the prophets agree
અહીં ""શબ્દો"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રબોધકોએ કહ્યું તેથી સંમત છે"" અથવા ""પ્રબોધકો સંમત થયા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# agree with this
આ સત્યની પુષ્ટિ કરો
# as it is written
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તેઓએ લખ્યું"" અથવા ""પ્રબોધક આમોસ લાંબા સમય અગાઉ લખ્યું હતું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])