# General Information: અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે જે વચનો મારફતે પ્રબોધકો સાથે વાત કરે છે. # Connecting Statement: યાકૂબ જૂના કરારમાંથી પ્રબોધક આમોસને ટાંકે છે. # The words of the prophets agree અહીં ""શબ્દો"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રબોધકોએ કહ્યું તેથી સંમત છે"" અથવા ""પ્રબોધકો સંમત થયા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # agree with this આ સત્યની પુષ્ટિ કરો # as it is written આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તેઓએ લખ્યું"" અથવા ""પ્રબોધક આમોસ લાંબા સમય અગાઉ લખ્યું હતું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])