gu_tn/1CO/10/28.md

1.4 KiB

બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય?

તરફ: “મારી અંગત પસંદગી બીજાના સાચું કે ખોટું કહેવાથી બદલાય નહિ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જો હું ભાગીદાર થા

તરફ: “જો કોઈ વ્યક્તિ ભાગીદાર થાય” અથવા “જયારે વ્યક્તિ ખાય છે”

આભારપૂર્વક

શક્ય અર્થો ૧) આભારપણાની ભાવના અથવા ઈશ્વરને આભારી.” અથવા ૨) આભારપણાની ભાવના સાથે અથવા યજમાનને આભારપૂર્વક.”

હું આભાર માનું છું તે વિષે મારી નિંદા કરવામાં કેમ આવે છે?

“જયારે હું ખોરાક માટે અઆભારી છું ત્યારે મારી નિંદા કેમ કરો છો? .તરફ: “હું કોઈને પરવાનગી નહિ આપું કે કોઈ મારા પર દોષ મૂકે .” (જુઓ: અલંકારિક પ્રશ્ન)