gu_tn/1CO/10/20.md

1.3 KiB

પ્યાલો પીવો

એક પ્યાલામાંથી ભાગીદારી રીતે પીવાનું એ કોઈને સામાન્ય રીતે એ સસ્તું પત્ર વિષે દર્શાવે છે; આ અર્થાલંકાર એકસમાન પીણામાં ભાગીદાર થવાનું છે” (જુઓ: અર્થાલંકાર)

પ્રભુના ટેબલ પર અને શેતાનના ટેબલ પર સંગત થઇ શક્તિ નથી

તરફ: "જો તમે પ્રભુની અને શેતાનનું ભજન કરો તો, પ્રભુની તમારી સ્તુતિ પ્રમાણિક નથી.”

ઉશ્કેરવું

તરફ: “ગુસ્સે કરવું” અથવા “ચીડાવવું”

શું આપણે તેનાથી બળવાન છીએ?

તરફ: “જયારે ઈશ્વર નથી કરતા ત્યારે શું આપણે શેતાન સાથે સંગત કરીએ છીએ?” અથવા “આપણે ઈશ્વર કરતા બળવાન નથી” (જુઓ: અલંકારિક પ્રશ્ન)