gu_tn/1CO/09/07.md

1.7 KiB

એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે?

તરફ: “સિપાઈ પોતાના ખર્ચથી સેવા કરતો નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

દ્રાક્ષાવાડી રોપીને કોણ તેનું ફળ ખાતો નથી?

તરફ: “જે દ્રાક્ષાવાડી રોપે છે તે તેનું ફળ ખાશે.” અથવા “કેટલાકના સિવાય એવો કોઈ નથી કે જે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ન ખાય.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

કોણ જાનવરને પાળીને તેના દૂધનો ઉપયોગ કરતુ નથી?

તરફ: “જે જાનવરને પાળે છે તે તેનું દૂધ પીશે.” અથવા “કેટલાક સિવાય એવો કોઈ નથી કે જે જાનવરને પાળે છે અને તેનું દૂધ ન પીએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું હું આ બાબતો માણસોના વિચારોથી કહું છું?

તરફ: “હું આ બાબતો માણસોના વિચારોથી કહેતો નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું નિયમ પણ એ કહેતો નથી? તરફ: “આ જે નિયમમાં લખેલું છે.” (જુઓ: અલંકારિક પ્રશ્નો)