gu_tn/1CO/09/01.md

1.8 KiB

શું હું સ્વતંત્ર નથી?

આ અલંકારિક પ્રશ્નથી પાઉલ કરીથીઓને યાદ કરાવે છે કે તેને અધિકાર છે. તરફ: “હું સ્વતંત્ર છું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું હું પ્રેરિત નથી?

આ અલંકારિક પ્રશ્નથી પાઉલ કરીથીઓને યાદ કરાવે છે કે તે કોણ છે અને તેને કયો અધિકાર છે. તરફ: “હું પ્રેરિત છું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું મેં આપણા પ્રભુ ઈસુને જોયા નથી?

પાઉલ આ અલંકારીક પ્રશ્નથી કરીથીઓને યાદ કરાવે છે કે તે કોણ છે. તરફ: “મેં આપણા ઈસુ પ્રભુને જોયા છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું તમે મારાં પ્રભુમાં સાથી મારી કૃતિ નથી?

પાઉલ આ અલંકારિક પ્રશ્નથી કરીથીઓને તેઓની સાથેનો સંબંધ યાદ કરાવે છે. તરફ: “ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ એજ પ્રભુમાં મારું કામ છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમે તેની ખાતરી છો

તરફ: “ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ ખાતરી છે”