gu_tn/1CO/08/08.md

1.1 KiB

ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી

“ભોજન આપણને ઈશ્વર સાથે કૃપા કરાવતું નથી” અથવા “જે ભોજન આપણે ખાઈએ છીએ તેનથી ઈશ્વર ખુશ થતા નથી”

જો આપણે ખાતા નથી તો ખરાબ થતા નથી અને જો ખાઈએ છીએ તો પણ સારું કરતા નથી

“જો આપણે ખાઈએ છીએ તો કઈ ગુમાવતા નથી અને જો ખાઈએ છીએ તો કઈ પ્રાપ્ત કરતા નથી.”

ભોજન માટે પ્રોત્સાહન

“ખાવા માટે પ્રોત્સાહન”

નિર્બળ

વિશ્વાસીઓ તેઓના વિશ્વાસમાં સ્થિર નથી

ખોરાક

“જમવાના સમયે” અથવા “ભોજન” (યુ ડી બી)