gu_tn/1CO/07/36.md

796 B

સન્માનીય વર્તન ન કરવું...માન સાથે

“જેના પ્રત્યે દયાળુ નથી” અથવા “સન્માનીય નથી”

તેની પ્રેમિકા

શક્ય અર્થ ૧) જે સ્ત્રીને તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.” અથવા ૨) “તેની કુંવારી દીકરી.”

તેને તેની સાથે પરણવા દે

શક્ય અર્થ ૧) “તેને તેની પ્રેમિકા સાથે પરણવા દે.” અથવા ૨) તેને તેની દીકરી પરણવા માટે આપવા દે.”