gu_tn/1CO/07/27.md

1.2 KiB

શું લગ્ન માટે તમે સ્ત્રી સાથે બંધાયેલા છો

પાઉલ લગ્ન થયેલા લોકોને દર્શાવે છે. તરફ: “જો તમે લ્ગ્ન કરેલ છો,”

તેમાંથી સ્વતંત્રતા ન શોધો

તરફ: “લગ્નના બંધનથી છુટવાનો પ્રયત્ન કરો નહિ.”

શું તમે પત્નીથી અથવા સ્ત્રીથી સ્વતંત્ર છો?

હાલ જેઓ લગ્ન કરેલ નથી તેઓનો ઉલ્લેખ કરે છે. તરફ: “જો તમે અપરણિત છો”

પત્ની શોધો નહિ

તરફ: “લગ્ન કરવાનો પ્રયત્ન ન કરો.”

સમર્પિત

“પ્રદર્શિત કરવું” અથવા “માંલાગેલું”

હું તમને એ બધી બાબતોથી બચાવવા માગું છું

તરફ: “મારી ઇચ્છા છે કે તમે આ બધી બાબતોથી દૂર રહો.”