gu_tn/1CO/07/12.md

799 B

સામગ્રી

“ઇચ્છા” અથવા “સંતોષી”

અવિશ્વાસી પતિ અલગ કરાયો છે

“ઈશ્વરે અવિશ્વાસી પતિને અલગ કર્યો છે’ (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

અવિશ્વાસી સ્ત્રી અલગ કરાઈ છે

“ઈશ્વરે અવિશ્વાસી સ્ત્રીને અલગ કરી છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તેઓ અલગ કરાયા છે

“ઈશ્વરે તેઓને અલગ કર્યાં છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)