gu_tn/1CO/07/01.md

1.5 KiB

હમણા

પાઉલ એક નવો વિષય પર શિક્ષણ આપે છે.

જે બાબતે વિષે મને લખ્યું હતું

કરિથિઓએ પાઉલને પત્ર લખ્યો અમૂક પ્રશ્નોના જવાબ માટે.

માણસ માટે

આ ઉપયોગમાં, પતિ કે પુરુષ પાત્ર

એ સારું છે

તરફ: “એ સાચું અને સ્વીકારવા યોગ્ય છે”

ઘણાં એવા સમયોમાં પતિએ પત્ની સાથે ઊંઘવું નહિ

હું: “એ સારું છે કે પુરુષ શારીરિક સંબંધ રાખે જ નહિ”.

પણ ઘણાં એવા અનૈતિક પરીક્ષણરૂપ કાર્યને લીધે

તરફ: “પણ કારણ કે લોકો પરીક્ષણનો અનુભવ કરી વ્યભિચાર કરે છે.”

દરેકને પોતાની પત્ની હોવી જોઈએ, અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોવો જોઈએ

આ સ્પષ્ટ સંસ્કૃતિ માટે, “દરેકને એક જ પત્ની હોવી જોઈએ અને દરેક પત્નિને એક જ પતિ હોવો જોઈએ.”