gu_tn/1CO/06/14.md

1011 B

પ્રભુને સજીવન કર્યો છે

ઈસુને ફરી જીવતા થયા.

શું તમે જાણતા નથી કે તમારું શરીર એ ખ્રિસ્તનું અવયવ છે?

જેમ ખભો અને પગ આપણા શરીરના અંગ છે, તેમ જ આપણા શરીર ખ્રિસ્તની મંડળીના અંગો છે. તરફ: “તમારું શરીર ખ્રિસ્તનું અંગ છે” (જુઓ: અર્થાલંકાર)

તો શું હું ખ્રિસ્તના શરીરના અંગને લઈ જઈને વેશ્યા સાથે જોડું?

તરફ: “તમે ખ્રિસ્તના અંગ છો, હું તમને ગનીકાઓ સાથે ન જોડું.”

શું એ નહિ!

તરફ: “તે કદાપિ થશે નહિ!”