gu_tn/1CO/05/11.md

791 B

જેઓને તેડેલા છે

જે પોતાને ખ્રિસ્તના વિશ્વાસી કહે છે.

જેઓ મંડળીની બહાર છે તેઓની સાથે ન્યાય કરવાને હૂ કેવી રીતે જોડાવું છુ?

તરફ: “જેઓ મંડળીના સભ્ય નથી તેઓનો હું ન્યાય કરતો નથી. “ (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મંડળીના લોકોનો તમે ન્યાય કરતા નથી?

જેઓ મંડળીના છે તેઓનો તમે ન્યાય કરી શકો છો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)