gu_tn/1CO/05/01.md

1.2 KiB

એ બાબતો વિદેશીઓમાં પણ ચાલતી નથી

“વિદેશીઓમાં પણ સમંત નથી.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

સાથે ઊંઘે છે

“શારીરિક સંબંધો છે અને ચાલતા આવ્યા છે” (જુઓ: સૌમ્યોક્તી)

પિતાની પત્ની સાથે

તેના પિતાની પત્ની સાથે, એની માતા જેવી નહિ.

એના બદલે તમારે શોક ન કરવો જોઈએ?

કરીથીઓને ઠપકો આપવાને અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો છે. તરફ: “આને લીધે તમે શોક કરો!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આ જેણે કર્યું છે તે તમારામાંથી કાઢી મુકવો

“આવું જેણે કર્યું છે તને તમારામાંથી દૂર કરો.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)