gu_tn/1CO/04/12.md

1015 B

અમારી નિંદા થઈ છતાં અમે આશીર્વાદ આપ્યો

“જ્યારે લોકો અમારી નિંદા કરતા, અમે તેઓને આશીર્વાદ દીધો” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

નિંદા

તરફ: “તુચ્છકાર.” શક્ય રીતે: “સતાવવા”, અથવા “શાપ આપવો” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

જયારે અમારી નિંદા થઈ

“જયારે લોકોએ આમારી ખોટી રીતે નિંદા કરી”

તિરસ્કાર પામેલા હોવા છતાય વિનંતી કરીએ છીએ અને જગતથી તુચ્છકારાયેલા છીએ.

“ જગતના કચરા સરખા તથા મેલ જેવા છીએ.”